સ્કિન ફેક્ટ્સ

એ ફ્યુચર ઇનોવેટિવ ઇન્ફોર્મેશન સપોર્ટ સિસ્ટમમાં આપનું સ્વાગત છે

વધુ જાણવા માટે સમસ્યા પર ક્લિક કરો

ખીલ

ખીલ અત્યંત સામાન્‍ય ત્વચાની સ્થિતિ છે, જે તમારા વાળના ફોલિકલ્સ તેલ અને મૃત ત્વચાના કોષો થી અવરોધાય ત્યારે સર્જાય છે. તે મોટે ભાગે ચહેરો, કપાળ, છાતી, ખભા અને પીઠના ઉપરના ભાગમાં ઉદભવે છે. તે સામાન્‍ય રીતે કિશોરોને અસર કરે છે, પરંતુ કોઈ પણ ઉંમરે ઉદભવી શકે છે.




વાળ ખરવા

તેને એલોપેસિયા અથવા બાલ્ડનેસ પણ કહેવાય છે, જે માથું અથવા શરીરના ભાગમાંથી વાળ ખરવાનો સંદર્ભ છે.




ફૂગી ચેપ

ફૂગી ચેપને માયકોસિસ / ટેનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ફૂગ દ્વારા પેદા થતો ત્વચાનો રોગ છે. કારણભૂત ફૂગીને ડર્માટોફાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ફૂગીની લાખ્ખો જાતિઓ છે, જે ગંદકીમાં, છોડ પર, ઘરેલુ સપાટીઓ પર અને તમારી ત્વચા પર મોજૂદ હોય છે.

ત્વચા પર ફૂગી ચેપ દાહક સોજો, લાલાશ, ઢીમચું વગેરે પેદા કરે છે, જે થોડા દિવસોથી સપ્તાહો સુધી રહી શકે છે.




કાળા ડાઘ

કાળા ડાઘ અથવા હાયપરપિગ્મેન્ટેશન તમારી ત્વચા વધુ પડતું તે મેલાનિન પેદા કરે ત્યારે ઉદભવે છે. તેમાં તમારી ત્વચા પર ડાઘ અથવા ધબ્બા રચાય છે, જે આસપાસની જગ્યા કરતાં વધુ કાળા હોય છે. તે હાનિરહિત હોય છે, પરંતુ વ્યક્તિના દેખાવને ખરાબ કરે છે.




સૂકી ત્વચા

સૂકી ત્વચા અસ્વસ્થ કરનારી સ્થિતિ છે, જેમાં ત્વચાની પોપડી ઊખડવી, ખંજવાળ અને તડ પડવાનો સમાવેશ થાય છે. તે વિવિધ કારણોસર ઉદભવી શકે છે. આ સ્થિતિમાં તમારી ત્વચાની સપાટીને પૂરતી નમી મળતી નહીં હોવાથી તે સુકાઈ જાય છે



Language